સરળીકૃત મ્યુચ્યુઅલ ફંડ્સ.
અહીં મ્યુચ્યુઅલ ફ્ડંસને સમજવા માટેની તમારી માર્ગદર્શિકા આપવામાં આવી છે.
સામાન્યપણે પૂછાતા પ્રશ્નો
તમારા રોકાણનું આયોજન ચતુરાઇપૂર્વક કરો
સરળતાથી ઉપયોગમાં લઈ શકાતા કેલક્યુલેટરો, જે તમને તમારી રોકાણની પ્રક્રિયામાં મદદરૂપ થઈ શકે છે.

તમારા માસિક SIP રોકાણના ભવિષ્યના મૂલ્યનો અંદાજ લગાવો.

તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે દર મહિને SIP માં કેટલું રોકાણ કરવું જોઇએ તે જાણો.

તમારા વર્તમાન ખર્ચાઓ અને ભવિષ્યના લક્ષ્યો પર ફુગાવા/મોંઘવારીના પ્રભાવની ગણતરી કરો.

તમારા વર્તમાન રોકાણને ધ્યાનમાં રાખીને જરૂરી SIP કે એકસામટી રકમની ગણતરી કરીને તમારા નાણાકીય લક્ષ્યોનું આયોજન કરો.

શું તમે રોકાણ કરવામાં વિલંબ કરી રહ્યાં છો? તમારી સંપત્તિના સર્જન પર વિલંબના પ્રભાવને ચકાસો.
રોકાણની શરૂઆત કરનારાઓ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો પરંતુ શરૂઆત કેવી રીતે કરવી તેની જાણકારી નથી? અહીં કેટલાક સરળ લેખ આપવામાં આવ્યાં છે, જે રોકાણ અંગેના તમારા તમામ પ્રશ્નોના ઉત્તર આપશે.
જાણકારી ધરાવતા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ
શું તમે મ્યુચ્યુઅલ ફંડ અંગેના તમારા જ્ઞાનને વધારવા માંગો છો? ઊંડી જાણકારી અને માર્ગદર્શન માટે અમારા ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા લેખોને વાંચો.
મ્યુચ્યુઅલ ફંડ્સ અંગે વધુ જાણકારી મેળવો
જુઓ અને શીખો
ચતુરાઇપૂર્વક અને સૂચિત રીતે રોકાણનો નિર્ણય લેવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે મનોરંજક અને માહિતીપ્રદ રીતે જાણકારી મેળવો.
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
મ્યુચ્યુઅલ ફંડ એ રોકાણકારો તરીકે ઓળખાતા ખૂબ મોટી સંખ્યામાં લોકો દ્વારા જમા કરવામાં આવેલા નાણાં છે અને ત્યારબાદ તે આ નાણાંનું રોકાણ ઇક્વિટીઝ, બૉન્ડ, મનીમાર્કેટ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ અને/અથવા અન્ય સિક્યુરિટીઝમાં કરે છે.