મારા રોકાણનો રેકોર્ડ કોણ રાખે છે?

મારા રોકાણનો રેકોર્ડ કોણ રાખે છે? zoom-icon
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ભારતમાં તમામ મ્યુચ્યુઅલ ફંડ્ઝનું નિયમન સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા થાય છે. મ્યુચ્યુઅલ ફંડ નિયમનો એસેટ મેનેજમેન્ટ કંપનીઝ (એએમસી) અને કસ્ટોડિયન્સની ભૂમિકા અને જવાબદારીઓ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરે છે. એ વાત યાદ રાખવી જોઇએ કે દરેક રોકાણકારે રોકાણ કરતા પહેલા અસરકારક કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. તેથી માન્ય પાન કાર્ડ ધરાવતા હોય એવા માત્ર બોનાફાઇડ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સમાં રોકાણ કરી શકે છે. આવા રોકાણકારો બેંકની વિગતો પણ પૂરી પાડે છે, જેથી તમામ રિડિમ્પશનની આવક સીધી રોકાણકારના પોતાના ખાતામાં જમા થાય છે.

સેબી એ પણ સુનિશ્ચિત કરે છે કે એએમસીની દેખરેખ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા થાય, જેમાંના કેટલાક સભ્યો સ્વતંત્ર વ્યક્તિઓ હોવા જરૂરી છે. આ ટ્રસ્ટીઝ સુરક્ષા અને અનુપાલનનાં વધુ એક સ્તરને સુનિશ્ચિત કરે છે.

નિયમનો અને સુરક્ષા એ સુનિશ્ચિત કરે છે કે તેમનો ક્યારેય દુરુપયોગ ન વિષયાંત્તર નહીં થાય અને કોઇ વ્યક્તિ તેમના નાણાં લઈને ભાગી નહીં જાય.

431
હું રોકાણ કરવા માટે તૈયાર છું