મ્યુચ્યુઅલ ફંડ્ઝ સ્કિમમાં થતા હોય એવા ખર્ચ કયા છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સ્કિમમાં થતા હોય એવા ખર્ચ કયા છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

રોકાણકારને વિવિધ સેવાઓ પૂરી પાડવા પાછળ ઘણા બધા ઘટકો સામેલ હોય છે, જેથી તેઓ/તેણી તેમના નાણાકીય ધ્યેયો પ્રાપ્ત કરી શકે.

પૂરી પાડેલી આ સેવાઓ માટે આ તમામ ઘટકોને ચુકવણી કરવી પડે છે. આના માટે દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ પર સ્કિમના કોર્પસની ટકાવારી જેટલો ખર્ચ ચાર્જ કરવામાં આવે છે. સેબીના નિયમનો અમુક મર્યાદાઓ લાદે છે, જેનાથી વધુ ચાર્જિસને માન્ય કરવામાં આવતા નથી, પછી ભલે થતો ખર્ચ લાદવામાં આવેલા ખર્ચ કરતા ઊંચો હોય. આ સેબીના નિયમનો અનુસાર જેમ ફંડનું કદ વધે છે તેમ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ની ટકાવારી તરીકે ચાર્જ કરી શકાય એવા મહત્તમ ખર્ચ ઘટે છે.

ઓફર દસ્તાવેજ તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય એવી દરેક સ્કિમ માટે મહત્તમ માન્ય ખર્ચના ગુણોત્તરને સૂચવે છે. માસિક ફેક્ટ શીટ અને અર્ધવાર્ષિક ધોરણે થતી ફરજિયાત ઘોષણાઓથી તમે સ્કિમદીઠ ચાર્જ કરેલા વાસ્તવિક ખર્ચને જોઇ શકો છો.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું